• Home
  • DB Videos
  • DBV
  • સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You',sunny leone sizzling photo post in instagram

હોટનેસ ઓવરલોડ / સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You'

સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You',sunny leone sizzling photo post in instagram

divyabhaskar.com

Apr 05, 2019, 03:07 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. સ્ટનિંગ કેપ્શન સાથે ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી સની હમેંશા તેની ફેન ફોલોઈંગ વધારતી રહી છે. પરંતુ આ વખતે સની લિયોને જે ફોટો પોસ્ટ કર્યો તેનાથી ઈન્ટરનેટનું ટેમ્પરેચર હાઇ થઈ ગયું. પર્પલ શોર્ટ ડ્રેસમાં સોફા પર સની યુનિક પોઝ આપતી સૂતી છે. આ ફોટોને પોસ્ટ કરતા તેણે કેપ્શન આપ્યું છે 'Waiting for you'. અને જો આ બધા વચ્ચે સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો બહુ જલ્દી સની તમિલ ફિલ્મ વિરમાદેવીથી તમિલ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર

X
સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You',sunny leone sizzling photo post in instagram
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી