તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવા વર્ષની શરૂઆતમાં ઝાડ પર Egg Role ખાતી ખિલકોલી બની સનસની, વાયરલ થયો તેનો વીડિયો,squirrel eat egg roll on tree viral video

નવા વર્ષની શરૂઆતમાં ઝાડ પર Egg Role ખાતી ખિલકોલી બની સનસની, વાયરલ થયો તેનો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2019ની શરૂઆતમાં એક ખિસકોલી ચર્ચાનું કારણ બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ખિસકોલી ઝાડ પર ચડીને એગ રોલ ખાઈ રહી છે. લોકોને ખિસકોલીનો આ અંદાજ ઘણો જ પસંદ આવી રહ્યો છે. વીડિયો WhatIsNewYorkએ શેર કર્યો છે. તો યૂઝરે કહ્યુ હતુ કે આ ખિસકોલી તેનું જીવન શાનદાર રીતે જીવી રહી છે.

 

ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો