• Home
  • Dvb
  • Dbv
  • ફેશન શૉમાં રેમ્પ પર સોનમ કપૂરે કર્યો 'ઘર મોરે પરદેસીયાં' પર ડાન્સ,Sonam Kapoor Dance At Fashion Show

ડાન્સ / ફેશન શૉમાં રેમ્પ પર સોનમ કપૂરે કર્યો 'ઘર મોરે પરદેસીયાં' પર ડાન્સ, 10 મહિનામાં પહેલીવાર સિંદૂરમાં જોવા મળી મિસિસ આહૂજા

ફેશન શૉમાં રેમ્પ પર સોનમ કપૂરે કર્યો 'ઘર મોરે પરદેસીયાં' પર ડાન્સ,Sonam Kapoor Dance At Fashion Show

divyabhaskar.com

Mar 25, 2019, 02:09 PM IST

મુંબઈમાં ચાલી રહેલ ફેશન શૉમાં સોનમ કપૂરે ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલા માટે રેમ્પ વૉક કર્યું હતુ. અહીં સોનમનો ઓવરઑલ અટાયર જોવા જેવો હતો. લગ્નના 10 મહિના બાદ તે પહેવી વાર માંગમાં સિંદૂર સાથે જોવા મળી. સોનમે રેમ્પ પર ઘર મોરે પરદેસિયાં સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.

અંતે આલિયાએ જાહેરમાં રણબિરને કર્યો પ્રેમનો ઈઝહાર, બેસ્ટ એક્ટ્રેસની ટ્રૉફી લેતા કહ્યું I Love You, સાંભળતાં જ રણબિરની આંખોમાંથી આંસૂ નિકળ્યાં

X
ફેશન શૉમાં રેમ્પ પર સોનમ કપૂરે કર્યો 'ઘર મોરે પરદેસીયાં' પર ડાન્સ,Sonam Kapoor Dance At Fashion Show

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી