તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ટ્રક વચ્ચેનાં ભયંકર અકસ્માતમાં સ્ટિયરિંગ અને એન્જિન વચ્ચે ફસાયા ડ્રાઈવરનાં પગ, પોલીસ પણ ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર, મધ્યપ્રદેશ - બે ટ્રકો વચ્ચે થયેલાં ગમખ્વાર અકસ્માત બાદ એક ટ્રક ડ્રાઈવર સ્ટિયરિંગ અને એન્જીનની વચ્ચે ફસાઈ રહ્યો હતો. પોલીસ ડ્રાઈવર સૂરજને બહાર કાઢવામાં 2 કલાક બાદ પણ નિષ્ફળ રહી હતી. પછી SDRFના 18 સભ્યોની ટીમે ડ્રાઈવરને 6 કલાકેબહાર કાઢ્યો હતો.ડ્રાઈવર સૂરજ હાલ ગ્વાલિયરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં બે ટ્રકો હાઈ વે પર સામસામે અથડાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો