• Gujarati News
  • National
  • Vogue મેગેઝિનના કવર પર છવાઈ સારા અલી ખાન, તેની સુંદરતાએ લોકોને કર્યાં મંત્રમુગ્ધ,sara Ali Khan Vogue Magazine Cover Photo

Vogue મેગેઝિનના કવર પર છવાઈ સારા અલી ખાન, તેની સુંદરતાએ લોકોને કર્યાં મંત્રમુગ્ધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને વધુ એક વખત તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. વૉગ મેગેઝિનના કવર પેજ પર સારા વ્હાઇટ એન્ડ રેડ ડ્રેસમાં કૂલ લાગી રહી છે. સારાની ફિલ્મોને મળતા પ્રતિસાદને જોતા તેને બોલિવૂડનો એક ચમકતો સિતારો માનવામાં આવે છે. અત્યારની બધી જ એક્ટ્રેસિસમાં સૌથી ચર્ચિત ડેબ્યૂ કલાકારમાં તેનું નામ આવે છે. કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ મેળવનાર સૈફની આ દીકરી ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે દેખાશે.

આ હોટ એક્ટ્રેસ સાથે બોની કપૂરે કરી શરમજનક હરકત, ભડક્યું સોશિયલ મીડિયા