તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેન લેટ ન થાય એ માટે રેલવે વિભાગે અજમાવ્યો આ આઈડિયા, આ રીતે કરશે કામ,Roler Machine Run On Plateform

ટ્રેન લેટ ન થાય એ માટે રેલવે વિભાગે અજમાવ્યો આ આઈડિયા, આ રીતે કરશે કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે સ્ટેશન પર લેટ થઈ જાય તો ટ્રેન છૂટી જવાના કિસ્સા ઘણીવાર બનતા હોય છે. પરંતુ હવે એક મશીન આવી ગયુ છે જેના પર ઉભા રહીને તમે ટ્રેનના ડબ્બા સુધી પહોંચી શકો છો. અને તમારી ટ્રેન લેટ નહીં થાય, આ મશીન કોઈ પેસેન્જરને નડશે પણ નહીં. માત્ર તેના પર ઉભુ રહી જવાનું અને તે તમને તમારી ટ્રેન સુધી ઈઝીલી પહોંચાડી દેશે.

 

દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો