તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું,Putin Sho

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા જુડો ખેલાડીએ વ્લાદિમીર પુતિનને જમીન પર પછાડ્યા, રાષ્ટ્રપતિએ ઊભા થઈને કર્યું કંઈક આવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં પુતિનનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. પુતિન અહીં ખેલાડીઓ સાથે જુડો કરાટે કરતા જોવા મળી રહ્યા છે. જેમાં પહેલાં વોર્મ અપ અને પછી પુરુષ  ખેલાડીઓ સાથે કરાટે કર્યા હતા. 66 વર્ષના પુતિને ઓલિમ્પિક ચેમ્પિ. મહિલા ખેલાડી સાથે પણ કરાટે કર્યા હતા.

 

સરકારી સ્કૂલના બાળકનો જાદૂઈ અવાજ, ક્લાસ રૂમમાં લલકાર્યું ફિલ્મ બાહુબલિનું ગીત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો