તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ',pulwama at

TVમાં શહીદોના શબ જોઈને રડવા લાગ્યો બાળક, ગુસ્સામાં બોલ્યો 'એક સૈનિક બનીશ, અને આ એટેકનો બદલો લઈશ'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુલવામા અટેક બાદ ભારતમાં આક્રોશ છે, દેશવાસીઓ ઈચ્છે છે કે આ હુમલાનો કરારો જવાબ આપવામાં આવે, ત્યારે એક બાળક ટીવીમાં શહીદ જવાનોના શબ જોઈને હિબકે ચડ્યો હતો અને મોદીજીને રિક્વેસ્ટ કરી હતી કે આતંકવાદ સામે કરારો જવાબ આપે અને પોતે મોટો થઈને ભારતીય જવાન બનશે અને આ એટેકનો બદલો લેશે. તેવુ જણાવ્યું હતુ.

 

પાકિસ્તાની પત્રકારે ખોલી નાખી તેના નેતાની પોલ, જણાવ્યું આખરે શા માટે પુલવામા હુમલા મુદ્દે બોલી રહ્યાં છે ખોટું