તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pre Wedding Wedding Shoot,વિજય વિલાસ પેલેસની ભવ્યતા અને કચ્છના સુંદર લોકેશન વચ્ચે કપલે કરાવ્યું પ્રિ વેડિંગ, તમ

વિજય વિલાસ પેલેસની ભવ્યતા અને કચ્છના સુંદર લોકેશન વચ્ચે કપલે કરાવ્યું પ્રિ-વેડિંગ, તમે પણ જોતા રહી જશો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ લગ્ન પહેલા પ્રિવેડિંગ ફોટોશૂટનો ક્રેઝ વધતો જાય છે. એવામાં પણ ડેસ્ટીનેશન પ્રિવેડિંગ ઘણાં કપલ કરાવતા હોય છે, એવું જ એક કપલ એટલે મિહિર શાહ અને હિરલ તળાવિયા. આ કપલે તેમનું પ્રિવેડિંગ કચ્છ અને માંડવીના ફેમસ વિજય વિલાસ પેલેસ અને કચ્છના સફેદ રણમાં કરાવ્યું હતુ. કેમેરામાં કંડારાયેલા કચ્છના નયનરમ્ય દૃશ્યો અને માંડવીના રાજવી પેલેસની ભવ્યતા તમને પણ જોવી ગમશે.