તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સર્જીકલ સ્ટ્રાઇક બાદ ઈમરાન ખાન અને કેજરીવાલનો આ વીડિયો થયો વાઈરલ, ટ્વિટર પર આવી હજારો કમેન્ટ્સ,paki

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્જીકલ સ્ટ્રાઇક બાદ ઈમરાન ખાન અને કેજરીવાલનો આ વીડિયો થયો વાઈરલ, ટ્વિટર પર આવી હજારો કમેન્ટ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Indian Air Forceની પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક બાદ બોલિવૂડથી લઈ પોલિટિશ્યન્સે પોતપોતાનું રિએક્શન આપ્યું છે. ત્યારે પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન અને અરવિંદ કેજરીવાલનો જોઈન્ટ ફની વીડિયો ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જેના પર યૂઝર્સની કમેન્ટ્સ સતત આવી રહી છે.

 

IAF: ભારતે 19 મિનિટમાં આ રીતે નષ્ટ કર્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો