તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુનિલ ગ્રોવરના શૉમાં પહોંચી સિંગર નેહા કક્કડ, એન્કરે ફ્લર્ટ કરી કરીને પરેશાન કરી,Neha Kakkar Reached In Comedian Sunil Gr

સુનિલ ગ્રોવરના શૉમાં પહોંચી સિંગર નેહા કક્કડ, એન્કરે ફ્લર્ટ કરી કરીને પરેશાન કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેહા કક્કડ (Neha Kakkar) હાલ પોતાના લાઇવ શૉમાં બિઝી છે. હાલ તેની પાસે કોઈ રિયાલિટી શૉ નથી ત્યારે રિસન્ટલી તે કોમેડિયન સુનિલ ગ્રોવરના શૉમાં જોવા મળી હતી. નેહા તેની મોટી બહેન સોનુ કક્કડ અને ભાઈ ટોની કક્કડ સાથે ગેસ્ટ તરીકે કાનપુનવાલે ખુરાના શૉમાં આવી હતી. નેહાએ અહીં ગીત ગાતા ગાતા ખુબ મસ્તી કરી. ત્યારે નેહા સાથે એક્ટર અપારશક્તિ ખુરાનાએ ફ્લર્ટ કર્યુ હતુ.

 

વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન