તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આ

બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સિંગર નેહા કક્કરનું થોડા સમય પહેલા જ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું હતું. જે પછી નેહા કક્કર ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલમાં તેનો અમદાવાદમાં કોન્સર્ટ હતો. જેમાં તે રોમેન્ટિક ગીત ગાતા ગાતા રડી પડી હતી. અને ડૂમો ભરાઈ ગયો હતો. અને થોડી વાર ગીતો ગાવાનું બંધ કરી દીધું હતુ.

 

જીજ્ઞેશ કવિરાજે ગીતો એવા ગાયા કે સ્વામિનારાયણના સંતો ગરબા ઝૂમ્યાં, જય સ્વામિનારાયણના થયા નાદ