તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચાનક મોદીએ કર્યો શહીદની પત્નીને ફોન, આવી રીતે આપી સાંત્વના, જાણો વાઇરલ વીડિયોનું સત્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલવામા હુમલા બાદ આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.જેમાં વીડિયોમાં PM મોદી મોબાઈલ પર શહીદની પત્ની સાથે વાત કરતા સંભળાય છે. મહિલાને પુલવામાં એટેકમાં શહીદ જવાનની પત્ની બતાવાઈ રહી છે. પણ ખરેખર આ વીડિયો 2013નો છે, જ્યારે મોદી ગુજરાતના CM હતા. આ વીડિયો મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કર્યો હતો. મોદીએ શહીદ મુન્નાલાલની પત્નીને સાંત્વના આપી હતી.