તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SPOOF:યુદ્ધના ભણકારા વચ્ચે મોદીએ ઇમરાન ખાનના આ હાલ કર્યા, વીડિયો વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલવામા હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈક અને પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ વચ્ચે બન્ને દેશ વચ્યે તણાવભરી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. બન્ને દેશો વચ્ચે અઘોષિય યુદ્ધ જેવી હાલત સર્જાય છે. આવા સમયે એક સ્પૂફ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો બન્ને દેશોના વડા પ્રધાનને લઈને બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં WWEના અખાડામાં મોદી અને ઈમરાનને જોઈ શકાય છે. 44 સેકન્ડના આ વીડિયોમાં મોદી સાબિત કરી આપે છે કે આખરે બાપ બાપ જ હોય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો