તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Martyr Sukhjindar Singh Sent Video Of Bus To Wife On Whatsapp Just Before Pulwama Attack,પુલવામા અટેકના 1 મિનિટ પહેલાનો વીડિયો આવ્યો સામે

શહીદ જવાનનો અંતિમ વીડિયો આવ્યો સામે, જોયા બાદ જ પત્નીની આંખોમાંથી વહી ગયા આંસૂ, થોડી જ સેકન્ડોમાં આ બસ બની હતી હુમલાનો ભોગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શહીદ સુખજિંદર સિંહે તેની બસમાં જ બનાવ્યો હતો. જેના પર હુમલો થયો હતો. આ વીડિયો જવાને તેની પત્નીને વોટ્સઅપ પર મોકલ્યો હતો. તેની જાણ કરવા માટે કે તે ડ્યૂટી પર પહોંચી ગયો છે. વીડિયોમાં તે બસની બારીમાંથી ઘાટીની સુંદરતાનો નજારો પણ બતાવી રહ્યા છે.

 

પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન