તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Man Stuck Between Train And Platform, Team Rescue A Man By Extending Gap With Machine

ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનાં ચક્કરમાં યુવકને દેખાયું મોત, એવી રીતે પડ્યો કે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ડોક, 10 મિનિટમાં જ એવો ચમત્કાર થયો કે, રેસ્ક્યૂ ટીમના થયા વખાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ આર્જેન્ટિનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનાં ચક્કરમાં એક યુવક પડી ગયો હતો. યુવક એ રીતે પડ્યો હતો કે તેની ગરદન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.રેસ્ક્યૂ ટીમે પહેલાં યુવકને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતાં અંતે ખાસ મશીન વડે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ગેપ વધારી હતી.આમ કરવાથી યુવક સુરક્ષિત રીતે બચી ગયો હતો.બેભાન યુવકને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઓક્ટોબર 2018ની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આધુનિક સેફ્ટીનાં સાધનો વડે યુવકનો જીવ બચી ગયો હતો.