તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘરની બહાર 3 કલાક સુધી ડોરબેલ સાથે અજીબોગરીબ હરકતો કરતો રહ્યો ચોર, કરતૂત CCTVમાં કેદ,Man Caught Licking Doorbell For Three Hours O

ઘરની બહાર 3 કલાક સુધી ડોરબેલ સાથે અજીબોગરીબ હરકતો કરતો રહ્યો ચોર, કરતૂત CCTVમાં કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેલિફોર્નિયામાં એક શખ્સ ઘરની બહાર ડોર બેલને ત્રણ કલાક સુધી ચાટતો રહ્યો. કેલિફોર્નિયાની પોલીસ આ વિચિત્ર હરકત કરનાર શખ્સની તપાસમાં છે. 33 વર્ષનો રોબર્ટ ડેનિયલ અરોયો નામનો આ શખ્સ એક ચોર છે. જે ન્યૂ યરની રાત્રે એક ઘરની બહાર ડોરબેલને ચાટતો જોવા મળ્યો. જોકે તેણે કંઈ નુક્સાન નથી કર્યુ, માત્ર ડોરબેલ ચાટીને ત્યાંથી જતો રહ્યો. સીસીટીવી કેમેરામાં તેની આવી હરકતો કેપ્ચર થયા બાદ પોલીસ તેની તપાસ કરી રહી છે.

 

વિજય વિલાસ પેલેસની ભવ્યતા અને કચ્છના સુંદર લોકેશન વચ્ચે કપલે કરાવ્યું પ્રિ-વેડિંગ, તમે પણ જોતા રહી જશો