તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

40 ફૂટ ઊંચા ઝાડ પર ચડ્યો એક આધેડ, તેને ઊતારવા જતાં લોકો સાથે કરતો મારામારી, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુઝફ્ફરનગરમાં પિટાઈનાં ડરથી 40 ફૂટ ઊંચા ઝાડ પર ગોવિંદ નામનો આધેડ ચડ્યો હતો. સવારે લોકોએ તેને જોતાં લોકો તેને ઊતારવા ઝાડ પર ચડ્યા હતાં. પરંતુ, નીચે ઉતારવા જતાં લોકો સાથે કરતો ગોવિંદ મારામારી કરતો હતો. કલાકો સુધી ચાલેલાં આ ડ્રામા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ક્રેનની મદદથી પોલીસે ગોવિંદને 3 કલાક સુધી સમજાવીને નીચે ઊતાર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ગોવિંદ માનસિક રીતે અસ્થિર છે.આગલી રાત્રે ગોવિંદને કોઈએ ધમકી આપીને માર માર્યો હતો. આથી અજાણ્યા શખ્સો ફરી ન મારે તે ડરથી ગોવિંદ ઝાડ પર ચડી ગયો હતો.