તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મામેરામાં માપમાં રહેવું સારૂ, આ કાઠિયાવાડીએ મામેરાના રિવાજને લઇને કહી મુદ્દાની વાત,Kathiyawadi Young Man Say About

મામેરામાં માપમાં રહેવું સારૂ, આ કાઠિયાવાડીએ મામેરાના રિવાજને લઇને કહી મુદ્દાની વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નમાં મામેરૂ એ કોઈ રિવાજથી કમ નથી. અને હવે તો દેખાદેખીમાં લોકો કેમેરા સામે મામેરાના રિવાજને વધારે અઘરો બનાવી રહ્યા છે. જે લોકો પહોંચી શકે છે તેનો તો વાંધો નથી પરંતુ આ રિવાજમાં પિસાય છે ગરીબ ભાઈ-બહેનો. એક કાઠિયાવાડી યુવકે મામેરાના આ રિવાજને લઇને બહુ મહત્વની વાત કહી છે. જે દરેકને લાગુ પડે છે.

 

વિજય વિલાસ પેલેસની ભવ્યતા અને કચ્છના સુંદર લોકેશન વચ્ચે કપલે કરાવ્યું પ્રિ-વેડિંગ, તમે પણ જોતા રહી જશો