તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kalank Set Making Video Going Viral On Social Media,દેવદાસથી પણ ભવ્ય અને લાર્જ છે કલંકનો સેટ

દેવદાસથી પણ ભવ્ય અને લાર્જ છે કલંકનો સેટ, અફઘાનિસ્તાનની માર્કેટ જેવી જ હીરામંડી તૈયાર કરાઈ, જુઓ મેકિંગ વીડિયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકના સેટનો મેકિંગ વીડિયો આલિયા ભટ્ટે તેના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ તેણે કેપ્શન લખ્યું કે પ્યાર અને સુંદરતાની એક જાદૂઈ દુનિયા. આ મેકિંગ વીડિયોમાં ફિલ્મના તૈયાર કરવા માટે દરેક ચીજો વિશે જણાવાયું છે. આ સેટને 3 મહિનામાં 700 કારીગરોએ મળીને તૈયાર કર્યો હતો.

લગ્નના થોડા દિવસ પહેલા જ પૂર્ણિમા દાઝી ગઈ, નોકરી છોડીને ફિયોન્સે હોસ્પિટલમાં કરી ભાવિ પત્નીની સારવાર, જોવા મળી 'વિવાહ'ની રિયલ સ્ટોરી