તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાનાં યુવા વૈજ્ઞાનિકોમાં પસંદગી પામ્યો ભારતીય વિદ્યાર્થી, કૌશિક કુણાલ સિંહે બનાવી ઈકો ફ્રેન્ડલી વોટર પ્યૂરિફાયર એપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 બિહારના પટનાથી એક આનંદના સમાચાર આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થી કૌશિક કુણાલ સિંહ દુનિયાનાં યુવા વૈજ્ઞાનિકોમાં પસંદગી પામ્યો છે.  કૌશિક કુણાલ સિંહે ઈકો ફ્રેન્ડલી વોટર પ્યૂરિફાયર એપ બનાવી છે. કુણાલના કહેવા પ્રમાણે, 'આ એપ પાકને થતું નુકસાન અટકાવશે.'  કૃષિ મંત્રાલયે કૌશિકને પ્લાન્ટ ડોક્ટરની ડિગ્રીથી નવાજ્યો છે. કૌશિક કુણાલ સિંહને 5 લાખનું ઈનામ, સર્ટિફિકેટ અને ટ્રોફી પણ મળી છે.  રોહતાસનો કૌશિક બેંગ્લોરમાં હજુ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.