ટિપ્સ / જો તમારા ગેસનાં બર્નર કાળાં પડી ગયા હોય, ગેસની ફ્લેમ ધીમી થઈ ગઈ હોય તો આ વસ્તુથી કરો બર્નરની સફાઈ, ફરી નવા જેવા થઈ જશે

ઘરમાં જ રહેલી આ વસ્તુથી બર્નર સાફ કરો, આટલી સરળ છે બર્નર ચમકાવવાની પદ્ધતિ

divyabhaskar.com | Updated - Mar 11, 2019, 12:53 PM
ગેસ બર્નર સાફ કરવાની સરળ રીત અમે તમને જણાવી રહ્યાં છીએ. જેમાં સૌ પ્રથમ મોટી વાટકીમાં અર્ધો કપ વિનેગર લો. વિનેગર બજારમાં ખૂબ નજીવી કિંમતમાં મળી જશે. વિનેગરમાં એક કપ પાણી નાંખો. પછી આ મિશ્રણમાં ગેસ બર્નર એક રાત માટે પલાળી દો.સવારે બર્નરને બ્રશ વડે સાફ કરી દો..બસ પછી તમારા કાળા પડી ગયેલાં ગેસ બર્નર ફરી નવા જેવા ચમકી ઊઠશે

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App