તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Horrifying Footage Emerges Of Four Men Beating Indian Woman With Sticks – While Police Did Nothing

બે શખ્સોએ મહિલાને જનાવરની જેમ મારી, વાળ પકડીને લાકડીઓ ફટકારી, ગુપ્ત ભાગને પણ ન છોડ્યો 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુધિયાણા, પંજાબથી મહિલાને બેરહેમીથી ફટકારતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ઉછીના આપેલા 20,000 રૂપિયા પાછા લેવા આવેલી મહિલાને બે શખ્સોએ વારા ફરતી લાકડીઓ વડે ફટકારી હતી. બચાવમાં આવેલાં એક આધેડને પણ બેરહેમોએ દૂર ફંગોળ્યો હતો.  મહિલા ‘ઓ મા, બચાવો કોઈ’ની બુમો પાડતી રહી પરંતુ લોકો બચાવમાં આવ્યા કરતાં વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. અંતે જેમતેમ કરીને મહિલા શખ્સોથી બચીને ભાગવામાં સફળ રહી હતી.