શરમજનક / પાકિસ્તાનમાં આજે પણ થાય છે બાળકીઓનો વેપાર, હજારો લોકોની સામે 7 વર્ષની આ માસૂમ આધેડ દબંગને વેચી દેવાઈ, તે હાથ જોડીને વિનંતી કરતી રહી પણ કોઈએ ન સાંભળી તેની વાત

પાક.માં ઓનર કિલિંગ જેવી 'કારો કારી' પ્રથા અમલમાં છે, ખાપની જેમ જિરગા સંભળાવે છે તાલિબાની ફરમાન

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 07:18 PM
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, પાકિસ્તાનમાં આજે પણ છોકરીઓનો વેપાર થાય છે. ખાપની જેમ જિરગા તાલિબાની ફરમાન સંભળાવે છે. આ 7 વર્ષની બાળકી આધેડ દબંગને વેચી દેવાઈ છે. રડતી બાળકી પોતાને બચાવી લેવાની વિનંતી કરે છે પરંતુ કોઈ તેને સાંભળતું નથી. તેના પિતા દબંગનાં દેવાનાં ભાર હેઠળ દબાયેલાં હોવાથી રડવા સિવાય કંઈ કરી શક્યા નહોતા. પાકિસ્તાનમાં ઓનર કિલિંગ જેવી 'કારો કારી' પ્રથા આજે પણ અમલમાં છે .

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App