તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CCTV Footage Of Accident In Mumbai S Jagseshwari,Shocking Accident In Mumbai, Car Collision With Girl

ટયુશનમાંથી ઘરે આવતી વિદ્યાર્થિનીને બેફામ કારે ફંગોળી, ઝાડ સાથે અથડાતાં કાર પાછળથી ઉલળી, નજરે જોનારા ચીસો પાડી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈનાં જોગેશ્વરી વિસ્તારમાંથી એક અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં કોચિગમાંથી ઘરે આવી રહેલી વિદ્યાર્થિનીને એક કારે એવી જબરદસ્ત ટક્કર મારી કે તે દુર ફંગોળાઈ ગઈ હતી. કાર પણ ઉછળીને સામે આવેલાં ઝાડ સાથે ટકરાઈ હતી. ઘાયલ યુવતી હાલ કોમામાં સરી પડી છે, તો અકસ્માત કર્યા પછી યુવતીને તડપતી જોઈને કારચાલક ફરાર થઈ ગયો છે.