તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરફના પહાડો પર હેલિકોપ્ટર ઉતારવું શક્ય ન હતું, પાયલટે સુઝબુઝથી ઉંધું લટકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રેન્ચ આલ્પ્સ પર થયેલ એક રેસ્ક્યુ મિશન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને લોકો પાયલટના વખાણ કરતા થાકતા નથી. કેટલાંક સ્કીયર્સ ગિફ્રી મેસિફ માઉન્ટેઇન રેન્જના Haute savoie રિજનમાં ફસાયા હતા. જેમાં એક તો જખમી થયો હતો. આ રેસ્ક્યુની જવાબદારી સંભાળી ફ્રેન્ચ પોલીસની રેસ્ક્યુ હેલિકોપ્ટર ટીમે, 7400 ફૂટથી વધુની ઉંચાઈએ ભારે પવનો અને લેન્ડિંગની જગ્યા ન હોવા છતાં ટીમ અને ખાસ કરીને પાયલટે જે કર્યુ તે લાજવાબ હતુ.

 

દેશના જવાનોનું ગજબ ટેલેન્ટ, ABCDના સોંગ પર ડાન્સ વીડિયો વાયરલ