તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hamsaye Maa Jaye Song Of Bushra Ansari And Asma Abbas About Pakistani & Indian Culture

રસોઈ કરતાં-કરતાં બે પડોશી મહિલાઓએ ભારત-પાકિસ્તાનની સામ્યતા અને પ્રશ્નોને સુંદર રીતે રજૂ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. નિલમ એહમદ બશિર નામની લેખિકાએ લખેલ કવિતાને અસમા અબ્બાસ અને બુશરા અન્સારીએ અભિનય દ્વારા જીવંત કરી દીધી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની સામ્યતા દર્શાવતા આ વીડિયોમાં ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે.  બે મહિલાઓને રસોડાંમાં રસોઈ કરતી બતાવવામાં આવી છે જે એક દિવાલની આરપાર જાણે કે વાતચીત કરતી હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સહિત દુનિયાભરમાં પંજાબી ભાષામાં બનેલ પરંતુ, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન સાથે બનાવવામાં આવેલો આ વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.