• Gujarati News
  • National
  • તમે નાગિન ડાન્સ તો બહુ જોયા હશે, હવે જુઓ ક્રિકેટ ડાન્સ, બૉલિંગ, બેટિંગ અને કેચના સ્ટેપ્સ આવા હોય,Famous

તમે નાગિન ડાન્સ તો બહુ જોયા હશે, હવે જુઓ ક્રિકેટ ડાન્સ, બૉલિંગ, બેટિંગ અને કેચના સ્ટેપ્સ આવા હોય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નમાં નાગિન ડાન્સ આજકાલ બહુ ફેમસ છે. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ તમે ક્રિકેટ ડાન્સ કદી જોયો છે ખરા. જીહાં ક્રિકેટના સ્ટેપ્સ સાથે મ્યૂઝિક બીટ્સ પર થયેલો આ ડાન્સ અદભૂત છે. જે કોઈ ઈવેન્ટમાં કેટલાંક બોય્ઝે કર્યો હતો. વીડિયો લોકેશન તો માલુમ પડતુ નથી. પરંતુ તેનો વીડિયો ઈન્ટેરેસ્ટિંગ છે.

 

જંગલના રાજા સાથે આવી મસ્તી તો તેના બચ્ચા જ કરી શકે