તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Eye Cleaning Method From Countryside Tamil Nadu,આંખમાં લોખંડનો ચીપિયો ભરાવી કણાં કાઢે છે આ માસી, આંખો કરી દે ચોખ્ખી ચણાક, ભલભલા

આંખમાં લોખંડનો ચીપિયો ભરાવી કણાં કાઢે છે આ માસી, આંખો કરી દે ચોખ્ખી ચણાક, ભલભલા ડૉક્ટર ન કરી શકે એવું ચપટી વગાડતા કરી બતાવે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમિલનાડુના ઉન્નલપટ્ટી ગામના એક માસીની કલા જોઇને તમે પણ ચોંકી જશો, તેઓ આંખમાં લોખંડનો ચીપીયો નાંખી કણા કાઢી શકે છે. અને કોઈપણ નુકસાન વગર આંખને ચોખ્ખી ચણાક કરી જાણે છે. તેમના કહેવા મુજબ આ ટ્રીટમેન્ટ તેમણે 9 વર્ષની ઉંમરથી જ ટ્રાય કરેલી, તેના માટે તેઓ કોઈ કેમિકલનો યુઝ કરતા નથી. માત્ર એરંડિયાના બે-ત્રણ ટીપા આંખમાં નાખે છે અને બાદમાં હળવેથી આંખમાં ચીપીયો નાખી આંખનો તમામ કચરો બહાર કાઢી જાણે છે. જેને જોઇ ભલભલ ડૉક્ટર પણ અચંબામાં છે.

 

તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી