• Home
  • Dvb
  • Dbv
  • હોળી પાર્ટીમાં એક્તા કપૂરે ટીવી સ્ટાર્સને રંગોથી ભરી મૂક્યાં, Tvની પ્રેરણાથી લઈ જૂની કોમોલિકા પણ આવી,Ekta Kapoor Enjoying Holi Party With TV Celbs

પાર્ટી મૂડ / હોળી પાર્ટીમાં એક્તા કપૂરે ટીવી સ્ટાર્સને રંગોથી ભરી મૂક્યાં, Tvની પ્રેરણાથી લઈ જૂની કોમોલિકા પણ આવી

હોળી પાર્ટીમાં એક્તા કપૂરે ટીવી સ્ટાર્સને રંગોથી ભરી મૂક્યાં, Tvની પ્રેરણાથી લઈ જૂની કોમોલિકા પણ આવી,Ekta Kapoor Enjoying Holi Party With TV Celbs

divyabhaskar.com

Mar 22, 2019, 04:52 PM IST

હોળીનો તહેવાર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો, બોલિવૂડની સાથે સાથે ટીવી સ્ટાર્સે પણ હોળી પાર્ટીને એન્જોય કરી હતી. ડ્રામા ક્વિન એક્તા કપૂરે હોળીની પાર્ટી આપી હતી. જેમાં તેણે તેના નજીકના ફ્રેન્ડ્સ અને સ્ટાર્સને બોલાવ્યા હતા. પાર્ટીમાં એક્તા પર પણ હોળી ફિવર જોવા મળ્યો. જેમાં કસૌટી જિંદગી કીની સ્ટારકાસ્ટની સાથો સાથે બીજા સેલેબ્સ પણ જોવા મળ્યા.

આને કહેવાય 'જમ્બો ગોલો', 4થી 5 લોકો ધરાઈને ખાઈ શકે, ડિશ તૈયાર થતાં જ મોંમાં આવી જાય પાણી

X
હોળી પાર્ટીમાં એક્તા કપૂરે ટીવી સ્ટાર્સને રંગોથી ભરી મૂક્યાં, Tvની પ્રેરણાથી લઈ જૂની કોમોલિકા પણ આવી,Ekta Kapoor Enjoying Holi Party With TV Celbs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી