તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોનાલ્ડ ટ્રમ્પના પેશવા વોરિયર અંદાજનો ડાન્સ વાઈરલ, હટકે છે આ બાઝીરાવ મસ્તાનીવાળો ડાન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયામાં અનેક લોકોના મિમ બનીને વાઈરલ થતાં જ હોય છે પણ અત્યારે જે વાઈરલ થયું છે તે એકદમ હટકે છે. ટ્વિટર પર   mad-liberals નામના અકાઉન્ટ પર બાઝીરાવ મસ્તાનીના મલ્હારી સોન્ગ પર અમેરિકન પ્રેસિડન્ટ ડાન્સ કરતા હોય તેવો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આમ તો આ વીડિયો મોર્ફ કરેલો છે પણ તેમાં એટલી ચીવટથી કામ કર્યું છે કે તમે કલ્પના પણ ના કરી શકો કે તે રણવીર સિંહ છે કે ટ્ર્મ્પ. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને યૂઝર્સે કહ્યું હતું કે હવે રણવીરને તગડી સ્પર્ધાનો સામનો કરવો પડશે તો કોઈએ કહ્યું કે પેશવા વોરિયર ટ્ર્મ્પ.

 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો