તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરીમાં રખડતાં કૂતરા 6 વર્ષનાં બાળક પર તૂટી પડ્યાં , 100 મીટર સુધી બાળકને ઘસડ્યો, બચકાં ભરીને કરી નાંખ્યો લોહીલૂહાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 અમૃતસરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે .જેમાં  6 વર્ષનાં બાળક પર કૂતરા ટૂટી પડ્યાં હતા. શેરીમાં જઈ રહેલાં બાળકને કૂતરાઓએ  100 મીટર સુધી ઘસડ્યો હતો. રખડતાં કૂતરાઓએ બાળકને બચકાં ભર્યાં હતા.  લોકોએ જેમતેમ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. 14 એપ્રિલે મહિદરા કોલોનીમાં બનેલી ઘટનાનાં cctv ફૂટેજ વાઈરલ થયા છે.