તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓપરેશન થીએટરમાં લઈ જઈને ડોક્ટરે નર્સને કરી કિસ, વીડિયો વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજ્જૈનનાં સિવિલ સર્જન ડો.રાજુ નિદારિયાનો સ્ટાફ નર્સ સાથેનો આપત્તિજનક વીડિયો વાઈરલ થયો છે. વીડિયો જિલ્લા હોસ્પિટલનાં ઓપરેશન થીએટરનો છે. જેમાં બંને આપત્તિજનક હાલતમાં કિસ કરતાં દેખાઈ રહ્યા છે.સ્ટાફ નર્સ નામનાં વ્હોટ્સ એપ ગ્રૂપ પરથી બધે જ આ વીડિયો વાઈરલ થયા પછી કલેક્ટરે તાત્કાલિક ધોરણે ડો.રાજુને પદ પરથી હટાવી દીધો છે. સ્ટાફ નર્સ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...