• Home
  • DB Videos
  • DBV
  • Cobra pooja in hindu temple,આ મંદિરમાં ભગવાન જ નહીં 10 ફૂટ લાંબા જીવતા કોબરાની પણ થાય છે પૂજા

ઈન્ટેરેસ્ટિંગ / આ મંદિરમાં ભગવાન જ નહીં 10 ફૂટ લાંબા જીવતા કોબરાની પણ થાય છે પૂજા

Cobra pooja in hindu temple,આ મંદિરમાં ભગવાન જ નહીં 10 ફૂટ લાંબા જીવતા કોબરાની પણ થાય છે પૂજા

divyabhaskar.com

Mar 07, 2019, 02:54 PM IST

તમે કોઈ મંદિરમાં કોબરા સાપની પૂજા થઈ જોઈ છે ખરા. મલેશિયામાં એક હિંદુ મંદિર છે જ્યાં ભગવાનની સાથે સાથે 10 ફૂટ લાંબા કોબરાની પણ પૂજા થાય છે. પૂજારી તેની આરતી ઉતારે છે અને તેને પણ જળ પણ છાંટે છે. એક વ્યક્તિ કોબરાને લઈને ઉભો રહે છે અને વિધિસર તેની પૂજા થાય છે એટલુ જ નહીં આરતી બાદ ભક્તો કોબરાને પગે પણ લાગે છે.

કુંભમાં 150 ડ્રોનથી આકાશમાં અદભૂત નજારો, રણબિર-આલિયાએ મોબાઈલમાં કેદ કર્યા દૃશ્યો

X
Cobra pooja in hindu temple,આ મંદિરમાં ભગવાન જ નહીં 10 ફૂટ લાંબા જીવતા કોબરાની પણ થાય છે પૂજા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી