તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીજે પર ડાન્સ કરતી વખતે ભાજપ યુવા મોરચા જીલ્લા અધ્યક્ષે કર્યું ધાંય-ધાંય ફાયરિંગ, લોકોના જીવ પડીકે બંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીના કાનપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાજપ યુવા મોરચા જીલ્લા અધ્યક્ષે કોઈ કાર્યક્રમ દરમ્યાન ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. શશાંક મિશ્રાએ જાહેર કાર્યક્રમમાં 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. ડીજે પર ડાન્સ કરતી વખતે શશાંકે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં હાજર વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. તો પાર્ટીમાં હાજર બીજી વ્યક્તિએ તેમને આમ ન કરવા પણ સમજાવ્યું હતું. હાલ આ વીડિયો સોશિલ મીડિયા પર વાઈરલ થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો