• Home
  • Dvb
  • Dbv
  • શરીરમાં કોઈપણ વસ્તુનો ઑવરડૉઝ ન કરવો, તે ફાયદો નહીં પણ નુક્સાન કરે છે,bhikhala about health

સાચી સલાહ / શરીરમાં કોઈપણ વસ્તુનો ઑવરડૉઝ ન કરવો, તે ફાયદો નહીં પણ નુક્સાન કરે છે

શરીરમાં કોઈપણ વસ્તુનો ઑવરડૉઝ ન કરવો, તે ફાયદો નહીં પણ નુક્સાન કરે છે,bhikhala about health

divyabhaskar.com

Mar 21, 2019, 05:46 PM IST

સોશિયલ મીડિયા પર ભીખાલાલના વીડિયો લોકોને બહુ પસંદ આવે છે. તમારા રોજીંદા જીવનને લઈને અમુક મુદ્દાઓ પર ભીખાલાલ તેમના મંતવ્યો રજૂ કરે છે, જે મહદંશે માનવા જેવા હોય છે. આ વીડિયોમાં ભીખાલાલે હેલ્થ સંબંધિત સલાહ આપી છે. કે કોઈપણ વસ્તુ માપમાં લઈએ તો શરીરને ફાયદો જરૂર કરે પરંતુ તેનો અતિરેક વધી જાય તો પછી નુક્સાન કરે છે.

કિંજલ દવેના ગીતો પર આ ગુજ્જુઓએ રમી અનોખી ધૂળેટી, મોટા ઉંમરની માસીયુથી લઈ નાના ટેણિયાં ગરબે ઘૂમ્યાં

X
શરીરમાં કોઈપણ વસ્તુનો ઑવરડૉઝ ન કરવો, તે ફાયદો નહીં પણ નુક્સાન કરે છે,bhikhala about health

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી