તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરન

'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબી સોંગ લુમ્બરગિની આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. લોકોને તે ઘણું જ પસંદ આવતા શોર્ટ ટાઇમમાં તે હીટ થઈ ગયું છે. ટીવીની બાલિકાવધૂ અને હાલ ખતરો કે ખિલાડીમાં જોવા મળી અવિકા ગોરે પણ આ સોંગ પર ડાન્સ કર્યો છે. અવિકાએ કોરિયોગ્રાફર આદિલ ખાન સાથે ડાન્સ કર્યો છે. આ ડાન્સમાં અવિકાની ડાન્સિંગ સ્ટાઇલ પરથી તમારી નજર નહીં હટે.

 

તાવ હોવા છતાં દીપિકા કક્કડે મોડી રાત સુધી જાગીને પતિ માટે પ્લાન કરી સરપ્રાઇઝ પાર્ટી