તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bahubali Song Sing By School Child,સરકારી સ્કૂલના બાળકનો જાદૂઈ અવાજ, ક્લાસ રૂમમાં લલકાર્યું ફિલ્મ બાહુબલિનું ગીત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી સ્કૂલના બાળકનો જાદૂઈ અવાજ, ક્લાસ રૂમમાં લલકાર્યું ફિલ્મ બાહુબલિનું ગીત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ સરકારી સ્કૂલના બાળકનો છે. આ વિદ્યાર્થી ક્લાસરૂમમાં જ ફિલ્મ બાહુબલિનું ગીત ગાઈ રહ્યો છે. બોર્ડ પાસે ઊભા રહીને તે કૌન હૈ વો કૌન હૈ વો ગીત ગાઈ રહ્યો છે. આ બાળકના અવાજમાં અનોખો જાદૂ છે. આ બાળકનું ગીત સાંભળીને સૌ કોઈ તેના અવાજની પ્રશંસા કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, આને જ સાચું ટેલેન્ટ કહેવાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો