તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝંઝાવાતી વાવાઝોડાથી બચવા દેડકાં બેસી ગયાં 10 ફૂટ લાંબા અજગર પર, આ જીવલેણ સવારી જોઈને જ ડર્યા લોકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: ઓસ્ટ્રેલિયામાં આવેલા કુનુનૂરા તોફાન પછીનું આ દ્રશ્ય જોઈને ભલભલાને એક સુખદ આંચકો લાગ્યો હતો પૉલ નામના એક ખેડૂતે રાત્રે જ્યારે તેના ખેતરમાં આ નજારો જોયો તો તેના હોશ ઉડી ગયા હતા. તેણે જોયું હતું કે ભારે વરસાદથી ખેતરમાં ભરાઈ ગયેલા પાણીના લીધે કેટલાક દેડકાઓ બહાર નીકળીને આ મહાકાય અજગર પર બેસી ગયા હતા. આટલું ઓછું હોય તેમ તેઓ અજગરની આ સવારીની મજા પણ માણતા હતા. 10 ફુટ જેટલા આ લાંબા અજગરથી સહેજ પણ ડર્યા વિના તેમણે ખાસ્સો સમય સુધી આવી મફતની અને  જીવલેણ સાબિત થઈ શકે તેવી સવારી માણી હતી.બાદમાં સોશિયલ મીડિયામાં પણ તેણે આનો વીડિયો શેર કર્યો હતો.