તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત શાહની ચૂંટણી સભાનો ફની વીડિયો વાઈરલ, ટ્રાન્સલેટરે શબ્દો ઉમેરતાં અમિત શાહ ગુસ્સે ભરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 નેલમંગલા, કર્ણાટકની  અમિત શાહની ચૂંટણી સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અમિત શાહના ભાષણમાં  ટ્રાન્સલેટરે શબ્દો ઉમેરતાં અમિત શાહ ગુસ્સે ભરાયાં હતા. વીડીયોમાં  ટ્રાન્સલેટર અમિત શાહનાં શબ્દો ભૂલ્યાં હતા. ત્યારે શાહે ટ્રાન્સલેટરને ટપાર્યા હતા. પહેલાં રાહુલ ગાંધીની રેલીનો પણ આ પ્રકારનો ફની વીડિયો વાઈરલ થયેલો. જોકે વાઈરલ વીડિયોનાં સમય અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.