• Home
  • Dvb
  • Dbv
  • altamount road decked up with floral decor ahead of akash ambani shloka mehtas wedding,અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

વેડિંગ વાયરલ / અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

altamount road decked up with floral decor ahead of akash ambani shloka mehtas wedding,અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

divyabhaskar.com

Mar 08, 2019, 01:26 PM IST

મોસ્ટ અવેઈટેડ લગ્ન એવા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે લગ્નના પ્રણયમાં બંધાશે, આ ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. જેની પ્રિ-વેડિંગ સેરેમનીના વીડિયો અત્યારથી સામે આવી રહ્યા છે. ત્યારે મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. ફૂલો અને સ્ટીકથી એલટામાઉન્ટ રોડની સજાવટ કરવામાં આવી છે.

હવે વરઘોડામાં આ જ બાકી હતું, ખાટલા પર ઘોડી અને ઘોડી પર વરરાજા, જિજ્ઞેશ કવિરાજના ગીત પર ફૂલેકું નિકળ્યું

X
altamount road decked up with floral decor ahead of akash ambani shloka mehtas wedding,અંબાણીના ઘરે જતા રસ્તાને દુલ્હનની જેમ સજાવાયો, સામે આવ્યો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી