તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Alia Bhatt Viral Dance Video On Her Best Friend Marriage,બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં લેમ્બોર્ગિની અને ઝિંગાટ સોંગ પર આલિયાએ આપ્યું જબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'લેમ્બોર્ગિની' અને 'ઝિંગાટ' સોંગ પર આલિયાએ આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટ હાલમાં જ તેની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં સામેલ થવા દિલ્હી ગઈ હતી. દેવિકાના લગ્નમાં આલિયાનો આગવો ઠાઠ જોવા મળ્યો હતો. તેની સંગીત સેરેમનીમાં આલિયાએ ફ્રેન્ડ સાથે મળીને જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યુ હતુ. જેમાં લેમ્બોર્ગિની અને ઝિંગાટ સોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

 

શર્લિન ચોપરા ફરી બોલ્ડ અવતારમાં જોવા મળી, કાતિલાના લૂકથી ફેન્સ થયા ઘાયલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો