• Home
  • Dvb
  • Dbv
  • Akash Ambani Waiting For Dhulan Shloka Mehta In Mandap,દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

મિલનની રાહ / દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

Akash Ambani Waiting For Dhulan Shloka Mehta In Mandap,દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

divyabhaskar.com

Mar 12, 2019, 02:55 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન રંગેચંગે થઈ ગયા, લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આકાશ પોતાની દુલ્હન શ્લોકાની રાહ જોઈ રહ્યો હોય છે, અને જેવી શ્લોકાની એક ઝલક દેખાય છે કે આકાશ હરખાઈ જાય છે અને તેને હાથ જોડીને જલ્દી આવવા જણાવે છે. શ્લોકા નજીક આવતા જ આકાશ તાળીઓ પાડે છે.

આકાશ-શ્લોકાના લગ્નની હાઇલાઇટ્સ, જોઈ લો માત્ર 2 મિનિટમાં આખા લગ્નનો આલ્બમ
X
Akash Ambani Waiting For Dhulan Shloka Mehta In Mandap,દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી