• Home
  • Dvb
  • Dbv
  • આકાશ શ્લોકાનો We Want Kiss...વીડિયો વાઈરલ, રોમેન્ટિક અંદાજમાં આકાશે શ્લોકાને કરી Kiss,Akash Ambani Shloka Mehta We Want Kiss Video Viral On Friends Demand

રોમેન્ટિક અંદાજ / આકાશ-શ્લોકાનો We Want Kiss...વીડિયો વાઈરલ, રોમેન્ટિક અંદાજમાં આકાશે શ્લોકાને કરી Kiss

આકાશ-શ્લોકાનો We Want Kiss...વીડિયો વાઈરલ, રોમેન્ટિક અંદાજમાં આકાશે શ્લોકાને કરી Kiss,Akash Ambani Shloka Mehta We Want Kiss Video Viral On Friends Demand

divyabhaskar.com

Mar 12, 2019, 12:15 PM IST

ત્રણ દિવસ ચાલેલા હાઈપ્રોફાઈલ એવા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્ન સંપૂર્ણ વિધિ વિધાનથી સંપન્ન થયા, આ લગ્નને સંપૂર્ણ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છતાં સોશિયલ મીડિયા પર તેના કેટલાંક વીડિયો વાઈરલ થયા છે. જેમાંનો એક વીડિયો આકાશ અને શ્લોકાનો કિસિંગ વીડિયો છે.ફેમિલિ અને ફ્રેન્ડ્સની ડિમાન્ડ પર આકાશે શ્લોકાને રોમેન્ટિક રીતે કિસ કરી હતી. જે બાદ શ્લોકા શરમાઈ ગઈ હતી.

આકાશ અંબાણીના લગ્નમાં આકર્ષણ બન્યો 7600નો મ્યૂઝિકલ ફુવારો

X
આકાશ-શ્લોકાનો We Want Kiss...વીડિયો વાઈરલ, રોમેન્ટિક અંદાજમાં આકાશે શ્લોકાને કરી Kiss,Akash Ambani Shloka Mehta We Want Kiss Video Viral On Friends Demand

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી