તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આક

સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આકાશ-શ્લોકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરલેન્ડ રાખવામાં આવી હતી. આકાશ અંબાણીના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા છે. જ્યાં આકાશ અને શ્લોકા શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા હતા.

 

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'લેમ્બોર્ગિની' અને 'ઝિંગાટ' સોંગ પર આલિયાએ આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ