તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ - કાશ્મિરના બડગામમાં ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઈલટ શહિદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. MI-17 હેલિકોપ્ટર ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટના કયા કારણસર થઈ તે અંગે હજુ માહિતી મળી નથી. દુર્ઘટનામાં બંને પાયલટના શહીદ થઈ ગયાં છે.આ MI-17 હેલિકોપ્ટરે શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો