તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Afghanistan Pathans In Full Support Of India After Pulwama Attack,અફઘાની ભાઈજાને હસી હસીને 3 મિનિટ સુધી પાકિસ્તાનને ધોઈ નાખ્યું, ઈમરાન ખા

અફઘાની ભાઈજાને હસી હસીને 3 મિનિટ સુધી પાકિસ્તાનને ધોઈ નાખ્યું, ઈમરાન ખાનની લીધી ક્લાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ટીપ્પણી કરતા ઘણાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના યુટ્યુબર્સ પાકિસ્તાન પર ફની વીડિયોઝ બનાવીને પોસ્ટ કરી રહ્યા છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. એવો જ એક વીડિયો છે અફઘાન ભાઈજાનનો. જેણે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની ક્લાસ લીધી હતી.

 

પાકિસ્તાની પત્રકારે ખોલી નાખી તેના નેતાની પોલ, જણાવ્યું આખરે શા માટે પુલવામા હુમલા મુદ્દે બોલી રહ્યાં છે ખોટું