તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Afghanistan Pathans In Full Support Of India After Pulwama Attack,અફઘાની પઠાણે ઉડાવી પાકિસ્તાનની મજાક કહ્યું 'પાકિસ્તાન દુનિયામાં કટોરો

અફઘાની પઠાણે ઉડાવી પાકિસ્તાનની મજાક, કહ્યું 'પાકિસ્તાન દુનિયામાં કટોરો લઈને ભીખ માગે છા'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુલવામા હુમલા બાદ પૂરી દુનિયા પાકિસ્તાનની નિંદા કરી રહ્યુ છે. ત્યારે તેના જ પાડોશી દેશ અફઘાનિસ્તાનના પણ રિએક્શન આવી રહ્યા છે, જેમાં મુખ્તાર અહમદ નામના એક અફઘાની શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે પાકિસ્તાની સરકારને સલાહ આપે છે અને હિન્દુસ્તાનના વખાણ કરી રહ્યો છે.

 

પાકિસ્તાનની ટીવી ડિબેટમાં તેમના જ એક્સપર્ટ્સે બતાવી ઔકાત, હિન્દુસ્તાનને ગણાવ્યું સુપરપાવર, કહ્યું બાંગ્લાદેશ સાથે પણ સરખામણી ન કરી શકે પાકિસ્તાન