તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મટન કાપવાના છરાથી કેક કટ કરીને બાદમાં ભાતની જેમ પીરસી, સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સ્ટાઈલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાઈનીઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા બે વીડિયોઝે કેક લવર્સમાં ખાસ્સું એવું કુતૂહલ સર્જ્યું છે. નોર્મલી તો આપણે કેક કટ ધારદાર ચાકુ કે પછી પ્લાસ્ટિકના નાઈફથી કટ કરતા હોઈએ છીએ તેમજ તેને સર્વ કરવાની વાત આવે તો તે પણ સ્મૂથલી જ કરતા હોઈએ છીએ. પણ શું તમે કલ્પના કરી છે ખરી કે કોઈ તેને મટન કાપવાના ધારદાર છરાથી ધડાધડ ઘા મારીને કાપે કે પછી કાપ્યા પછી તેને ભાત પીરસતા હોય તેમ કેક પણ સર્વ કરે. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો આ વીડિયોઝ

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો