તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાઠિયાવાડી કાકાનો કમાલ, જુવાનિયાઓએ શરત મારતા કાકાએ મોઢે માંડી તેલની બોટલ, ગટગટાવી ગયા કિલો મોઢે

કાઠિયાવાડી કાકાનો કમાલ, જુવાનિયાઓએ શરત મારતા કાકાએ મોઢે માંડી તેલની બોટલ, ગટગટાવી ગયા કિલો મોઢે તેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઇને તમે કિલો મોઢે તેલ પીતા જોયા છે ખરા? આ કાઠિયાવાડી કાકા પાણીની જેમ તેલની બોટલ મોઢે માંડે છે. અને મિનિટમાં એક કિલો તેલ પી જાય છે. વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો છે. જેમાં કેટલાંક જુવાનિયા કાકાને ચેલેન્જ કરે છે અને કાકા તેલની બોટલ મોઢે માંડે છે. જુવાનિયા તેમનો વીડિયો શૂટ કરે છે.

 

જીજ્ઞેશ કવિરાજે ગીતો એવા ગાયા કે સ્વામિનારાયણના સંતો ગરબા ઝૂમ્યાં, જય સ્વામિનારાયણના થયા નાદ